વાલબેન રામજીભાઈ નાકરાણીનું અવસાન

આરમૂર, તેલંગાણા


વાલબેન રામજીભાઈ નાકરાણી ઉ.વ. ૭૩ કચ્છમાં કાદિયાનાના તે રામજી નથુના પત્ની, નંદલાલ, જયંતિલાલ,નિતેષકુમારના માતા તા. ૪/૪ ના દેવલોક થયા છે.