સિન્નર સમાજના પૂર્વ પ્રમુખ ઝવેરભાઈ વાલજીભાઈ વાસાણીનું અવસાન

સિન્નર


ઝવેરભાઈ વાલજીભાઈ વાસાણી ઉ.વ.૬૬ કચ્છમાં નવાવાસ,રવાપર તા.૧૭/૬ ના અવસાન પામ્યા છે.