વાલજીભાઈ રામજીભાઈ લીંબાણીનું અવસાન

મગોબ,સુરત


વાલજીભાઈ રામજીભાઈ લીંબાણી ઉ.વ.૭૩ કચ્છમાં દેવીસર તે અમૃતભાઈ તેમજ શાંતિભાઈના પિતા તા. ૪/૪ ના દેવલોક થયા છે.