જગદીશભાઈ પ્રેમજીભાઈ નાથાણીનું નિધન

નખત્રાણા


જગદીશભાઈ પ્રેમજીભાઈ નાથાણી ઉ.વ.૪૭ મૂળ રામપર(રોહા) તે પ્રેમજીભાઈ નાનજીભાઈ( રૂડીમાનું સ્થાનક )ના પુત્ર, કંચનબેનના પતિ, સચીન તેમજ નિશાના પિતા તા. ૪/૪ ના અવસાન પામ્યા છે.