રાયપુર
નવિનભાઈ બાથાણી ઉ.વ.૫૪ કચ્છમાં વિરાણી મોટી તે ગોવિંદભાઈ અરજણભાઈ બાથાણીના પુત્ર તા. ૫/૪ ના રામશરણ પામ્યા છે.