ભુજ ઝોનના પ્રમુખ ગંગારામભાઈના પિતા શિવગણભાઈ પચાણભાઈ ચૌહાણનું નિધન

ભુજ


શિવગણભાઈ પચાણભાઈ ચૌહાણ ઉ.વ.૮૫ મૂળ આણંદસર(મંજલ) તે ઉમિયાકૃપાવાળા નવીનભાઈ તેમજ ગંગારામભાઈના પિતા તા.૬/૪ ના રામશરણ પામ્યા છે.