લખમશીભાઈ મેઘજીભાઈ લીંબાણીનું અવસાન
ઉડુપી
લખમશીભાઈ મેઘજીભાઈ લીંબાણી ઉ.વ.૮૩ કચ્છમાં નાગવીરી તા.૨૭/૮ ના અવસાન પામ્યા છે.