કરમશીભાઈ રામજીભાઈ વાલાણીનું નિધન

રાયપુર


કરમશીભાઈ રામજીભાઈ વાલાણી ઉ.વ. ૭૮ કચ્છમાં નખત્રાણા તે ગંગારામભાઈ.દેવરામભાઈ, ભગવાનદાસભાઈ, રમેશભાઈ, રજનીકાંતભાઈના પિતા તા.૬/૪ ના અવસાન પામ્યા છે.