પિમ્પલગામ
કરસનભાઈ શિવજીભાઈ પોકાર ઉ.વ.૮૭ કચ્છમાં ટોડીયા તે તુલસીભાઈ, પરસોત્તમભાઈ, હંસરાજભાઈ તેમજ દામજીભાઈના પિતા તા.૬/૪ ના અવસાન પામ્યા છે.