કરસનભાઈ લાલજીભાઈ નાકરાણીનું અવસાન

રાયપુર


કરસનભાઈ લાલજીભાઈ નાકરાણી ઉ.વ.૧૦૩ કચ્છમાં સાંયરા યક્ષ તા.૯/૯/ના અવસાન પામ્યા છે.