કસ્તુરબેન ગોવિંદભાઈ ભાવાણીનું અવસાન
કરમાલા, મહારાષ્ટ્ર
કસ્તુરબેન ગોવિંદભાઈ ભાવાણી ઉ.વ.૫૫ કચ્છમાં રસલીયા તા.૨૦/૯ ના અવસાન પામ્યા છે.