કરમશીભાઈ વિશ્રામભાઈ દિવાણીનું અવસાન
બેલગામ, કર્ણાટક
કરમશીભાઈ વિશ્રામભાઈ દિવાણી ઉ.વ.૭૬ કચ્છમાં જતાવીરા તા.૮/૧૦ ના અવસાન પામ્યા છે.