જયરાજભાઈ પ્રેમજીભાઈ છાભૈયાનું અવસાન

બેંગલોર


જયરાજભાઈ પ્રેમજીભાઈ છાભૈયા ઉ.વ.૭૬ કચ્છમાં કોટડા જડોદર તા.૧૪/૧૦ ના અવસાન પામ્યા છે.