જયાબેન નાનજીભાઈ ભાદાણીનું અવસાન
તંજાવુર
જયાબેન નાનજીભાઈ ભાદાણી ઉ.વ.૫૪ કચ્છમાં લક્ષ્મીપર નેત્રા તા.૨૫/૧૦ ના અવસાન પામ્યા છે.