કંકુબેન જેઠાભાઈ વાલાણીનું અવસાન

ઠાસરા


કંકુબેન જેઠાભાઈ વાલાણી ઉ.વ.૭૮ કચ્છમાં વિથોણ તે દેવરામભાઈ, ચુનીલાલભાઈ તેમજ લાલજીભાઈના માતા તા.૭/૪ ના રામશરણ પામ્યા છે.