જેઠીબેન પ્રેમજીભાઈ પારસિયાનું અવસાન

હાથકણંગલે(કોલ્હાપુર)


જેઠીબેન પ્રેમજીભાઈ પારસિયા ઉ.વ.૯૫ કચ્છમાં દયાપર તા.૨૬/૧ ના અવસાન પામ્યા છે.