કાંતાબેન હરજીભાઈ પોકારનું અવસાન
સુરત
કાંતાબેન હરજીભાઈ પોકાર ઉ.વ.૭૯ તે કાંતિભાઈ, મનસુખભાઈ, નરેશભાઈના માતા તા.૯/૪ ના રામશરણ પામ્યા છે.