હાલોલ
વાલબેન હીરજીભાઈ સાંખલા ઉ.વ.૯૩ કચ્છમાં વાલ્કા મોટા તે કરમશીભાઈ અને રમેશભાઈના માતા તા.૮/૪ ના અવસાન પામ્યા છે.