પ્રજ્ઞાબેન ગંગદાસભાઈ પોકારનું અવસાન

સુરત


પ્રજ્ઞાબેન ગંગદાસભાઈ પોકાર ઉ.વ.૯૨ કચ્છમાં વાલ્કા મોટા તે કેશુભાઈ, રવજીભાઈ, શાંતિભાઈ, અમૃતભાઈ તેમજ પરસોત્તમભાઈના માતા તા.૧૦/૪ ના અવસાન પામ્યા છે.