આસનસોલ
મનજીભાઈ હંસરાજભાઈ નાથાણી ઉ.વ.૭૭ કચ્છમાં રામપર રોહા તે અરવિંદભાઈ,લલીતભાઈ તેમજ ભગવતીબેનના પિતા તા.૧૦/૪ ના અવસાન પામ્યા છે.