રાયપુર
ગંગારામભાઈ દાનાભાઈ પોકાર ઉ.વ.૫૪ કચ્છમાં ધાવડા મોટા તે કમલેશભાઈ તેમજ સુનિલભાઈના પિતા તા.૧૧/૪ ના અવસાન પામ્યા છે.