પાલનપુર
ડાઈબેન લખમશીભાઈ જબુઆણી ઉ.વ.૭૪ કચ્છમાં કાદિયા મોટા તે ભાઈલાલભાઈ,અંબાલાલભાઈ, દામજીભાઈના માતા તા.૧૦/૪ ના અવસાન પામ્યા છે.