જશોદાબેન રવજીભાઈ છાભૈયાનું અવસાન

વિરાણી મોટી


જશોદાબેન રવજીભાઈ છાભૈયા ઉ.વ.૮૧ તે ખીમજીભાઈ, જગદીશભાઈ,તુલસીદાસભાઈ તેમજ રમેશભાઈના માતા તા.૧૧/૪ ના અવસાન પામ્યા છે.