સીતાબેન માવજીભાઈ લીંબાણીનું નિધન

કડોદરા


સીતાબેન માવજીભાઈ લીંબાણી ઉ.વ.૬૨ કચ્છમાં દયાપર તે કૈલાસ ટીમ્બરવાળા શંકરભાઈ તેમજ લલીતભાઈના બહેન તા.૧૨/૪ ના અવસાન પામ્યા છે.