Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

About Us

કચ્છી કડવા પાટીદારનો ધબકાર ઝીલતું મેગેઝીન

માર્ચ-૧૯૯૨માં પાટીદાર સૌરભનો પ્રથમ અંક પ્રકાશિત થયો ત્યારથી સમગ્ર ભારતમાં ફેલાયેલ કચ્છ કડવા પાટીદાર સમાજના વિશાળ વાચક વર્ગમાં આ માસીક મેગેઝીને પોતાનું એક ખાસ સ્થાન જમાવ્યું છે. પાટીદારોના પાટનગર નખત્રાણાથી પ્રસિદ્ધ થતું જ્ઞાતિનું આ એકમાત્ર મેગેઝિન છે.
પાટીદાર સૌરભ મેગેઝીન જ્ઞાતિના સૌથી લોકપ્રિય મેગેઝીનમાં સ્થાન ધરાવે છે. જ્ઞાતિના લોકોને સતત કંઇક નવું આપતા રહેવા માટે જાણીતું પાટીદાર સૌરભ સમાજના તમામ વર્ગમાં વંચાતું સંપૂર્ણ પારિવારિક ન્યુઝ મેગેઝીન છે.

પાટીદાર સૌરભની ઓળખ તેના ખાસ અહેવાલો છે. પાટીદાર સૌરભ તેની સ્થાપનાથી સદાય અગ્રેસર રહયું છે. સાથે સાથે કયાંય પણ ખોટું થતું હોય તો તેની સામે અવાજ ઉઠાવવાની પણ પાટીદાર સૌરભની આક્રમક પરંપરા રહી છે.

કોઇની પણ શેહશરમ રાખ્યા વિના સત્યને રજૂ કરવું એ પાટીદાર સૌરભની ઓળખ છે. સનાતની મુવમેન્ટ વખતે પાટીદાર સૌરભે ભજવેલ ચળવળકારની ભૂમિકાને કારણે સમગ્ર સનાતની આંદોલનને જબ્બર વેગ મળ્યો હતો તેના અમારા હજજારો વાચકો સાક્ષી છે.

પાટીદાર સૌરભ હવે અનેક પ્લેટફોર્મ મારફત ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. પાટીદાર સૌરભ વેબસાઇટ સિવાય સોશ્યલ મીડિયા ફેસબુક, યુટયૂબ, મોબાઇલ એપ વગેરે પર પણ ઉપલબ્ધ છે.

Access to and use of this site ('www.patidarsaurabh.com') is provided by Patidar Saurabh subject to the following terms:

 1. By using www.patidarsaurabh.com you agree to be legally bound by these terms, which shall take effect immediately on your first use of www.patidarsaurabh.com. If you do not agree to be legally bound by all the following terms please do not access and/or use www.patidarsaurabh.com.

2. Patidar Saurabh may change these terms at any time by posting changes online. Please review these terms regularly to ensure you are aware of any changes made by us. Your continued use of www.patidarsaurabh.com after changes are posted means you agree to be legally bound by these terms as updated and/or amended.

3. You may not copy, reproduce, republish, download, post, broadcast, transmit, make available to the public, or otherwise use www.patidarsaurabh.com content in any way except for your own personal, non-commercial use. You also agree not to adapt, alter or create a derivative work from any www.patidarsaurabh.com content except for your own personal, non-commercial use. Any other use of www.patidarsaurabh.com content requires the prior written permission of Patidar Saurabh.

4. You agree to use www.patidarsaurabh.com only for lawful purposes, and in a way that does not infringe the rights of, restrict or inhibit anyone else's use and enjoyment of www.patidarsaurabh.com. Prohibited behaviour includes harassing or causing distress or inconvenience to any person, transmitting obscene or offensive content or disrupting the normal flow of dialogue within www.patidarsaurabh.com.

Patidar Saurabh Not provide any type of Refund order, or no money back for any type of subscription order cancellation.

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106