પાટીદાર સમાજના ઈતિહાસમાં ડિજિટલ મીડિયા ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે... પાટીદાર સૌરભ મેગેઝિનની YouTube ચેનલ patidar saurabh news નો મંગળ પ્રારંભ થઈ ચૂક્યો છે...
પાટીદાર સૌરભની YouTube ચેનલ patidar saurabh news ને Like, Subscribe and Share કરો જેથી આપણી જ્ઞાતિના મહત્તમ લોકો સુધી સમાજનો સંદેશો પહોંચી શકે...