Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

મુન્દ્રા નગરપાલિકાના ઉપપ્રમુખપદે ચંદ્રિકાબેન પાટીદારની વરણી.105105 Views

કચ્છમાં નવી જ બનાવવામાં આવેલ મુંદરા-બારોઈ નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ હોદ્દેદારોની વરણી કરવામાં આવતાં ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન પાટીદારની વરણી થયેલ છે.
છેલ્લા કેટલાક વર્ષોથી મુન્દ્રા વિસ્તારમાં થયેલા વિકાસને પગલે આ નગરમાં પાટીદારોની વસતિ ખૂબ વધી છે. ચંદ્રિકાબેન પાટીદારની નગરપાલિકાના ઉપપ્રમુખપદે થયેલ વરણીએ રાજકિય ક્ષેત્રે પાટીદારોના વર્ચસ્વને પણ સાબિત કરી દીધું છે.
આ વિસ્તારના પાટીદાર અગ્રણી રેવાલાલ પાટીદારના તેઓ પુત્રવધૂ થાય છે.

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106