Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

જયસુખભાઇ ડાયાણી ઈષ્ટદેવના શરણે..8888 Views

નખત્રાણા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખશ્રી જયસુખભાઇ ડાયાણી ઈષ્ટદેવના દર્શન માટે શ્રી લક્ષ્મીનારાયણ સંસ્કારકેન્દ્ર પહોંચ્યા હતા અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે સંસ્કારધામ સંસ્થાનના અગ્રણીઓ હંસરાજભાઈ ધોળુ, ગંગારામભાઈ રામાણી, નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ દિલીપભાઇ નરસિગાણી સહિતના સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106