પાટીદાર સર્વોદય સેવા સંઘ સંચાલિત
દેવાશિષ હોસ્પિટલ નખત્રાણા - કચ્છ.
ટ્રસ્ટી મંડળ
શ્રી કિર્તીભાઇ મનજીભાઇ પટેલ - ટ્રસ્ટી, પ્રમુખ
શ્રી મોહનલાલ શીવજીભાઇ પટેલ - ટ્રસ્ટી, ઉપપ્રમુખ
શ્રી કેશવલાલ મનજીભાઇ પટેલ - ટ્રસ્ટી, ઉપપ્રમુખ
શ્રી મોહનલાલ ખીમજીભાઇ પટેલ - ટ્રસ્ટી, મંત્રી
શ્રી લાલજીભાઇ હંસરાજભાઇ પટેલ - ટ્રસ્ટી, મંત્રી
શ્રી રતીલાલ અબજીભાઇ પટેલ - ટ્રસ્ટી, ખજાનચી
શ્રી દિનેશભાઇ મનજીભાઇ પટેલ - ટ્રસ્ટી
શ્રી લખમશીભાઇ નાયાભાઇ પટેલ, ટ્રસ્ટી
શ્રી પુંજાલાલ ખેતસીભાઇ સાંખલા, ટ્રસ્ટી
શ્રી શિવગણભાઇ ખેતાભાઇ પટેલ - ટ્રસ્ટી
શ્રી વિશનજીભાઇ લધાભાઇ પટેલ - ટ્રસ્ટી
શ્રી રામજીભાઇ કરમસીભાઇ પટેલ - ટ્રસ્ટી
શ્રી જીવરાજભાઇ રામજીભાઇ પટેલ - ટ્રસ્ટી
શ્રી મનસુખભાઇ વિશ્રામભાઇ પટેલ - ટ્રસ્ટી
શ્રી કિશોરકુમાર ખીમજીભાઇ પટેલ - ટ્રસ્ટી
શ્રી હસમુખભાઇ નાનજીભાઇ પટેલ - ટ્રસ્ટી
સંસ્થાનો ટુંકમાં પરિચય :
દેવાશિષ હોસ્પિટલની શરૂઆત ર૦૦પમાં થઇ. ગાયનેક વિભાગ, સામાન્ય સારવાર વિભાગ, દાંત વિભાગ, ડાયાલીસીસ વિભાગ કાર્યરત છે. ઉપરાંત દર મહિને ૨૯ અને ૩૦ તારીખે ફ્રી નેત્ર તપાસ અને ઓપરેશન થાય છે. મેડીકલ સ્ટોર, લેબોરેટરી, ડીઝીટલ એકસ-રે, ગર્ભવતી મહિલાઓ માટે સોનોગ્રાફી અને એમ્બ્યુલન્સની સુવિધા છે.