અભિનંદન : ધારેશી ગામના પાટીદારોએ જન્માષ્ટમી પર મળેલ મિટિંગમાં પર્વની ઉજવણીનો લ્હાવો લેવા ઉપરાંત સમાજની ત્રણેય પાંખની
નવી કારોબારી/હોદ્દેદારોની પણ વરણી કરી...
શ્રી ધારેશી કડવા પાટીદાર સનાતન સમાજનો જન્માષ્ટમી મહોત્સવ-૨૦૨૧ કોરોના વૈશ્વિક મહામારીના હિસાબે સરકારી ધારાધોરણ મુજબ
ભારતભરમાંથી આવેલ સભ્યોના અનેરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવેલ.
શ્રાવણ વદ-૩ ના શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરની વાર્ષિક ઉજવણી કરવામાં આવેલ. શ્રાવણ વદ-૪ ના શ્રી જોગ મૈયા માતાજી મંદિરની
વાર્ષિક ઉજવણી કરવામાં આવેલ.શ્રાવણ વદ-૫ ના શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન મંદિરની વાર્ષિક ઉજવણી કરવામાં આવેલ.શ્રાવણ વદ-૬ ના
શ્રી હનુમાનજી મંદિરની વાર્ષિક ઉજવણી કરવામાં આવેલ.
શ્રી અખીલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સંપાદન કરેલ જમીનના ભૂમિદાનમાં પાંચ વારનું અનુદાન આપવાનું નક્કી કરવામાં આવેલ.
શ્રાવણ વદ-૬ ના જનરલ સભા મળેલ જેમાં રેગ્યુલર કામગીરી બાદ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ ની નવી કારોબારી સમિતિની ત્રણેય પાંખની રચના કરવામાં આવેલ.
સમાજના ટ્રસ્ટીઓ
૨. શ્રી કેશવલાલ કાનજી સેંધાણી
૪. શ્રી હંસરાજ વાલજી ભાદાણી
૧. શ્રી લખમશી પ્રેમજી વાધડીયા
૩. શ્રી જાદવજી સવગણ સેંધાણી
૫. શ્રી વાલજી માવજી નાકરાણી
સમાજનાહોદ્દેદારો
પ્રમુખ : શ્રી હરીભાઇ માવજીભાઇ વાધડીયા
ઉપપ્રમુખ :શ્રી શીવજી પચાણ સેધાણી
મહામંત્રી : શ્રી હસમુખ ખીમજીભાઇ લીંબાણી સહમંત્રી: શ્રી નાનજી દેવજીભાઇ ભાદાણી
ખજાનચી :શ્રી વિરજીભાઈ મુળજીભાઈ ભાદાણી
સહખજાનચી : શ્રી પ્રેમજીભાઇ ડાહ્યાભાઈ હળપાણી
કારોબારી સભ્યો:-
૧. શ્રી હિરાલાલ સામજીભાઇ ભીમાણી
૩. શ્રી મુળજી ખીમજીભાઇ સાંખલા
૨. પરસોત્તમ પ્રેમજીભાઇ સેંધાણી
૪. પરસોત્તમ કાનજીભાઇ હળપાણી
૫. શ્રી ડાહ્યાલાલ કાનજીભાઇ સેંધાણી
૬. જેન્તીલાલ લાલજીભાઇ વાધડીયા
૭. કૌશલ રતનશીભાઇ પોકાર
૯. અરવિંદ રતનશીભાઇ છાભૈયા
૮. પ્રવિણ મેધજીભાઇ નાકરાણી
અપનાધર સમિતિ
૧. શ્રી હિરાલાલ સામજીભાઇ ભીમાણી
૨. શ્રી પરસોત્તમ પ્રેમજીભાઇ સેંધાણી
૩. શ્રી પ્રવિણ મેધજીભાઇ નાકરાણી
૪. શ્રી બાબુલાલ પુંજાભાઇ વાધડીયા
૫. શ્રી તુલશીદાસ માવજીભાઇ નાકરાણી
યુવક મંડળ (ટ્રસ્ટીશ્રીઓ)
૧. શ્રી જેઠાલાલ મેઘજીભાઇ નાકરાણી
૨. શ્રી ભરત પચાણભાઇ સેઘાણી
૩. શ્રી અમૃત પરસોત્તમભાઇ લીંબાણી
૪. શ્રી સુરેશ નારણભાઈ સાખલા
૫. શ્રી વિનોદ મનજીભાઇ ચૌધરી.
યુવક મંડળ હોદ્દેદારો
પ્રમુખશ્રી: શ્રી મહેશ દેવજીભાઈ ભાદાણી
ઉપપ્રમુખશ્રી:શ્રી ભવન વિનુભાઈ નાકરાણી
મંત્રીશ્રી: શ્રી જીતેન્દ્ર મેઘજીભાઇ વાધડીયા
સહમંત્રીશ્રી:- શ્રી જયેશ હંસરાજભાઈ ભાદાણી
ખજાનચી:- શ્રી શૈલેષ ચંદુલાલ છાભૈયા
કારોબારી સભ્યો
શ્રી ચેતન મુળજીભાઇ સાંખલા
શ્રી જીજ્ઞેશ ગોપાલભાઇ નાકરાણી
શ્રી રૂચિર ધરમશીભાઇ પોકાર
શ્રી ભાવેશ હિરાલાલ સેંધાણી
શ્રી જગદિશ કેશવલાલ સેંધાણી
મહિલા મંડળ
પ્રમુખશ્રી: શ્રીમતિ પાર્વતિબેન ખીમજીભાઇ લીંબાણી
ઉપપ્રમુખશ્રી: શ્રીમતી જ્યોતિબેન હરીભાઇ સેઘાણી
મંત્રીશ્રી: શ્રીમતી વિજ્યાબેન પરસોત્તમભાઇ નાકરાણી
સહમંત્રીશ્રી: શ્રીમતી શાંતાબેન મુળજીભાઇ સાંખલા
ખજાનચી શ્રી: શ્રીમતી શાંતાબેન શીવજીભાઇ સેંધાણી
સલાહકારશ્રી: શ્રીમતી દમયંતિબેન વિરજીભાઈ ભાદાણી
|