જય મહારાષ્ટ્ર! : કેન્દ્રીય યુવાસંઘના પ્રમુખપદે મુંબઈના હિતેશ રામજીયાણી... મહામંત્રીપદે ભરત છાભૈયા-પુના અને મિશન ચેરમેન તરીકે નાગપુરના નટવર સામાણી..
ABKKP યુવાસંઘ ની સામાન્ય સભા તા.18/10/21 ને સોમવારે સવારે 9:00 કલાકે કડોદરા પાટીદાર વાડી સુરત ખાતે DGR ની યજમાનીમાં કરવામાં આવી હતી. સર્વ પ્રથમ સમાજની ત્રણેય પાંખો શ્રી સમાજ, મહિલાસંઘ તેમજ યુવાસંઘ દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ સેન્ટ્રલ PRO અંજુબેન ધોળુ દ્વારા સમૂહ પ્રાર્થના કરી સભાની શરૂઆત કરવામાં આવી હતી. જનરલ સેક્રેટરી નટવરભાઈ સામાણી દ્વારા સૌનું સ્વાગત કરી, સૌ હોદ્દેદારોને સ્થાન ગ્રહણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સેક્રેટરી ગીરીશભાઈ ભાવાણી દ્વારા ગત મિટિંગની મિનિટ્સ બુક નું વાંચન કરવામાં આવ્યું હતું. ખજાનચી દિપકભાઈ દિવાણી દ્વારા હિસાબોની રજૂઆત કરવામાં આવી હતી.
YSK ના હિસાબો ફંડ મેનેજર હરેશભાઈ રામાણી તેમજ સૌરભ રામાણી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ABKKP ની સંલગ્ન સંસ્થાઓ ના અહેવાલ શ્રી સમાજ ના મંત્રી મોહનભાઈ ધોળુ દ્વારા આપવામાં આવ્યા હતા. શ્રી સમાજના પ્રમુખ સ્થાનેથી અબજી ભાઈ કાનાણી એ સૌને આશિષ વચન આપ્યાં હતાં. સમાજનો મુખપત્ર સનાતન ધર્મ પત્રિકા ના નવા વરાયેલા કન્વીનર ડૉ. વિઠ્ઠલભાઈ ભાવાણી તેમજ સહ કન્વીનર નવિનભાઈ લીંબાણી નુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
જયંતિભાઈ રામાણી ને સમાજના ઉપપ્રમુખ તથા મોહન ધોળુ અને અશોકભાઈ ભાવાણી ને મંત્રી બનવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલાસંઘના મહામંત્રી શ્રીમતી રમીલાબેન રવાણી સૌને આશિષ વચન આપતા કહ્યું હતું કે મિશન અભિમન્યુ, YSK માટેની જાગૃતતા તેમજ સનાતન ધર્મ પત્રિકા ના વાચક મિત્રો માટે જાગૃતતા તેમજ હેંડો હિંમતનગર ઓલમ્પિયાડ ખૂબ જ યાદગાર બનાવ્યો તે માટે ડૉ. વસંતભાઈ ની પુરી ટીમને અભિનંદન આપ્યા હતા.
ત્યારબાદ ઓપન મંચમાં ભારતભર થી પધારેલ સૌ કાર્યકર્તાઓ એ ખૂબ સુંદર સુઝાવો આપ્યા હતા.મિશન ચેરમેન મોહન ધોળુ એ પોતાના ઉદબોધનમાં સૌ કાર્યકર્તાઓ ને બિરદાવ્યા હતા.
ત્યારબાદ સમાજ ને હંમેશા નવું અને નોખું આપનાર પ્રમુખ સેવક ડૉ. વસંતભાઈ ધોળુ ના અત્યાર સુધીના સામાજીક સફર ને વિડીયો અને પોતાના જ અવાજમાં ઓડિયો દ્વારા રજૂ કર્યો હતો. અંતમાં અધક્ષ સ્થાને થી ડૉ. વસંત ધોળુ એ પોતાની આગવી અદામાં લાગણીસભર અને સૌને પ્રોત્સાહન પૂરું પડે તેવુ જોરદાર ઉદબોધન આપ્યું હતું. સભા એ ઊભા થઈ વીર તાલી વડે તેમના કાર્યોને સન્માન આપ્યું હતું.
અખિલ ભારતીય યુવા સંઘની 13 સમિતિઓને તેમના કાર્યો દ્વારા એવોર્ડ્સ આપી બિરદાવવામાં આવ્યા હતા.
નીચે મુજબ દરેક સમિતિઓ ને એવોર્ડ આપવામાં આવ્યા હતા.
Emerging performance award
1.Matrimonial સમિતિ
2.Politics સમિતિ
3.Fund સમિતિ
Impressive performance award
1.Social and spiritual સમિતિ
2.Education સમિતિ
3.Webcom સમિતિ
Marvelous performance award
1.YSK સમિતિ
2.Helth n Disaster સમિતિ
3.Agriculture સમિતિ
Outstanding performance award
1.Business સમિતિ
2.PRO સમિતિ
3.Sports સમિતિ
4.Yuva Utkarsh સમિતિ
શ્રી અખિલ ભારતીય કરછ કડવા પાટીદાર *યુવાસંઘ*
ટીમ *2021-23*
*CP* (Central President)
*હિતેશ રામજીયાણી* - મુંબઇ MUR 9889687347
*CIP* (Central Immediate President)
*ડૉ.વસંત ધોળુ* - તલોદ
SBR 9426405478
*CVP* (Central Vice President)
*નટવર સામાણી* - નાગપુર
VDR 9422021889
*CCP* (Central Council President)
*પ્રતાપ છાભૈયા* - સુરત
DGR 9825105141
*વિનોદ ભાવાણી* - બેંગ્લોર
DKT 9886493899
*CA પંકજ પારસીયા* - અમદાવાદ
MGR 9879369121
*દિપક દિવાણી* - હૈદરાબાદ
TAP 9052431313
*ડૉ.વિપુલ છાભૈયા* - અમદાવાદ
MGR 7874490435
*જયેન્દ્ર રુડાણી* - ગાંધીધામ
KCR 8980660333
*CGS* (Central General Secretary)
*ભરત છાભૈયા* - પુના
CSR 9422006846
*CPRO* (Central Public Relation Officer)
*મુકેશ કાલરીયા* - પાટણ
UGR 9428665109
*CT* (Central Treasurer)
*CA લક્ષ્મણ ગોરાણી* - હુબલી
UKT 9591885899
*CS* (Central Secretary)
*નિલેશ સુરાણી* - તલોદ
SBR 9428063512
*CCS* (Central Council Secretary)
*મિનેશ વાડિયા* - મોડાસા
SBR 9428357224
*જગદીશ લીંબાણી* - પુના
CSR 9975563398
*દિલીપ પોકાર* - હરદા
MPR 9425044125
*મહેશ પોકાર* - મદુરાઈ
DBR 9791787995
*મુકેશ છાભૈયા* - બાલાસોર
ODR 9437068771
*નવિન લીંબાણી* - રાયપુર
CGR 9300666628
*CIT* (Central Joint Treasurer)
*દિનેશ રવાણી* - સુરત
DGR 9427224923