OPINION POLL : ગ્રામ્ય સંસદ કહેવાય એવી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ગુજરાતમાં જાહેર થઈ ગઈ છે...સેવાની ભાવનાથી ગામનો વિકાસ કરવાના એકમાત્ર એજન્ડા લઈને ચૂંટાતા સરપંચોનો યુગ તો વહેલો જ પુરો થઈ ગયો છે...
હવે જે કોઈ સરપંચપદે આવે છે તે શું કરે છે તે બધા જાણે જ છે...પણ તમે પોતે આ અંગે શું માનો છો ? પાટીદાર સૌરભની વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશનમાં OPINION POLL માં જઈ આપનો મત અવશ્ય જણાવો....